Homeગુજરાતમોરબીઆધાર-પાનકાર્ડ કૌભાંડનો આરોપી 8 મહિના બાદ ઝડપાયો મોરબી આધાર-પાનકાર્ડ કૌભાંડનો આરોપી 8 મહિના બાદ ઝડપાયો By morbisahyognews June 13, 2026 577 Share FacebookXPinterestWhatsApp પ્રોહિબિશનના ગુનામાં પણ ફરાર હતો, મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસની કાર્યવાહી મોરબી; ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ, વારસાઇ આંબો બનાવી ખેડુતનુ ખોટુ નામ ધારણ કરનાર ગુન્હામા છેલ્લા આઠ માસથી નાસતો ફરતો તેમજ પ્રોહીબિશનના ગુન્હામાં ત્રણ માસ માથી નાસતા ફરતા આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદી બાબુભાઇ તળશીભાઇ ચાવડા રહે.મોરબી ભકિતનગર સર્કલ રાફડાની વાડી વાળાનાઓએ તેમના પિતાજીના નામના ખોટા બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ, વારસાઇ પેઢી આંબો બનાવી ખોટા ખેડુત ખાતેદાર તરીકે ઓળખ આપી સાથીઓને આંબો બનાવી ખરા તરીકે ઉપયોગ કરેલ જે અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ જેમા આરોપીદર્શીતભાઇ પ્રવીણભાઇ મેવાડા (ઉ.વ.૩૦) રહે.મોરબી શનાળા રોડ ગુ.હા.બોર્ડ ગરબી ચોકમા ત્રણ માળીયામાં મુળરહે.હરીપર તા.લાલપુર જી.જામનગરવાળો છેલ્લા આઠમાસથી નાસતો ફરતો હોય તેમજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણ માથી નાસતો ફરતો એમ બંને ગુનહામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 18, 2026 મોરબી શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા July 17, 2026 મોરબી મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 18, 2026 શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો morbisahyognews - July 17, 2026 હળવદના સીમ વિસ્તારમાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે માથાકુટ થતા સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - July 17, 2026 મોરબીમાં જુગાર-દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરતાં નિવૃત્ત ASI અને તેમના પુત્ર પર લોખંડની પાઇપ અને છરી વડે હુમલો morbisahyognews - July 17, 2026