Homeગુજરાતમોરબીવાંકાનેરમાં બે પ્રોહીબીશનના ગુનામા છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો 

વાંકાનેરમાં બે પ્રોહીબીશનના ગુનામા છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો 

મોરબી એલ.સી.બી. પોલીસ સ્ટાફને સયુક્ત રાહે મળેલ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનાનો આરોપી હરેશભાઈ ઢેબભાઈ ખાચર કાઠી રહે. સુદામણા તા. સાયલા જી. સુ.નગર વાળો આજદીન સુધી નાસતો ફરતો હોય અને આ આરોપી પોતાના ગામ સુદામણા ખાતે હોવાની બાતમી મળતા ખાનગી બાતમીના આધારે આરોપીને આરોપીને પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરવા માટે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ છે

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular