Homeગુજરાતમોરબીમાળિયા મિયાણામાં બે રીઢા ગુનેગારો હથિયારો સાથે ઝડપાયા મોરબી માળિયા મિયાણામાં બે રીઢા ગુનેગારો હથિયારો સાથે ઝડપાયા By morbisahyognews June 12, 2026 91 Share FacebookXPinterestWhatsApp નાસતા ફરતા આરોપીઓને પોલીસે દબોચ્યા, ગુનામાં વપરાયેલા હથિયારો અને મોબાઇલ ફોન કબજે માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧), ૧૮૯(૧), ૧૮૯(૪), ૧૯૦, ૬૧(૨)(એ), ૩(૫) તથા આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧)(બી), ૨૭(૧),૨૭(૨) જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનામા નાસતા ફરતા આરોપીઓને અટક કરવાના બાકી જે આરોપીમા આરોપી સફીરભાઇ મુસાભાઇ મોવર (ઉવ.૩૨) રહે.હાલ મોરબી વાવડી રોડ શ્રીજી પાર્ક મોરબી-૧ મુળ માળીયા મિ ત્રણ રસ્તા પાસે તા.માળીયા મી જી.મોરબી વાળાને અને આરોપી મયુદીનભાઇ મહેબુબભાઇ કટીયા (ઉવ.૨૫) રહે.હાલ માળીયા મી વિશાલા હોટલ પાછળ હનીફાબેન મુસાભાઇ મોવર ની વાડીએ તા.માળીયા મીયાણા જી.મોરબી મુળ સુરેન્દ્રનગર જોરાવનગર પોલીસ સ્ટેશન સામે જી સુરેન્દ્રનગર વાળાને તઅટક કરેલ છે અને આરોપીએ ગુનાના કામે વાપરેલ હથીયાર તથા મોબાઇલ ફોન કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી ટંકારાના હરીપર ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન અને લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો October 19, 2026 મોરબી મોરબી જિલ્લામાં ‘આત્મા’ પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ૯૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું October 19, 2026 મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular ટંકારાના હરીપર ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન અને લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 19, 2026 મોરબી જિલ્લામાં ‘આત્મા’ પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ૯૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું morbisahyognews - October 19, 2026 વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026