Homeગુજરાતમોરબીમોરબીના જયદીપભાઈ કાસુન્દ્રાએ જીએસટી વિષય પર પીએચડી પૂર્ણ કરી, એડવોકેટ સાથે હવે...

મોરબીના જયદીપભાઈ કાસુન્દ્રાએ જીએસટી વિષય પર પીએચડી પૂર્ણ કરી, એડવોકેટ સાથે હવે બન્યા ડૉક્ટર

મોરબીના વતની અને કાસુન્દ્રા એન્ડ કંપની ઓનર જયદીપભાઈ કાસુન્દ્રાએ જીએસટી વિષય પર પીએચડી પૂર્ણ કરી એડવોકેટની સાથે હવે ડોકટરેટની પદવી મેળવી.

મોરબીના ઉમિયાનગરના વતની અને હાલ મોરબીમાં વસતા અને 14 વર્ષથી વકીલાતની સાથે જીએસટી અને ઇન્કમ ટેક્સમાં કન્સલ્ટન્ટસી કરે છે તાજેતરમાં તેઓએ સ્વામિનારાયણ યુનિવર્સીટી,કલોલ (ગાંધીનગર) થી “એન એનાલીટીકલ સ્ટડી ઓન ઈનપુટ ક્રેડીટ એન્ડ આઉટપુટ ક્રેડીટ ઇન જીએસટી: ઇસ્યુ એન્ડ ચેલેન્જીસ “ પર ડોક્ટર ઓફ ફિલોસોફી ઇન લો (પીએચડી) પૂર્ણ કર્યું છે

આજના સમયમાં જીએસટીને લગતી મુશ્કેલીઓ અને પડકાર અંગે વિસ્તૃત છણાવટ સાથેનો નિબંધ પ્રસ્તુત કરેલ છે જે આવનાર સમયમાં મોરબી જેવા ઔદ્યોગિક શહેરમાં ઉદ્યોગકારો માટે ઉપયોગી બનશે

શૈક્ષણિક કારકીર્દી : M.com, DTLP,LL.M.PH.D

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular