Homeગુજરાતમોરબીમોરબીના લાતિ પ્લોટમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના 18 ચપલા સાથે એક ઈસમ...

મોરબીના લાતિ પ્લોટમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના 18 ચપલા સાથે એક ઈસમ ઝડપાયો

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના લાતિ પ્લોટ શેરી નંબર -૧૨ ના ખુણે આરોપી તોફીકભાઈ ઉર્ફે ડોડવો દાઉદભાઈ ચાનિયા (ઉંમર વર્ષ ૩૬)એ પોતાના કબ્જા ભોગવટવાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂના ચપલા નંગ -૧૮ કિંમત રૂપિયા ૧૮૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ ઈકબાલ જુસબભાઈ કટીયા રહે. મચ્છીપીઠ મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે બંને ઇસમો વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular