Homeગુજરાતમોરબીટંકારા; લેન્ડ ગ્રેબિંગના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી ટંકારા; લેન્ડ ગ્રેબિંગના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો By morbisahyognews June 10, 2026 211 Share FacebookXPinterestWhatsApp ટંકારા પોલીસ સ્ટેશનના લેન્ડ ગ્રેબીંગના ગુન્હામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી /પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીના અધિકારી/કર્મચારી મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન સ્ટાફને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મળેલ કે, ટંકારા પોલીસ સ્ટેશનમા લેન્ડ ગ્રેબિંગના ગુન્હામા નાસતો ફરતો આરોપી અલ્તાફ અલીશા સરવદી ફકીર રહે. ટંકારા જીવાપર શેરી તા.ટંકારા જી.મોરબી હાલે વાંકાનેર કુંભારપરા આરીફભાઇ મોગલના રહેણાંક મકાને આવેલ હોવાની બાતમી મળતા તુરંત જ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા આ ગુન્હામાં નાસતો ફરતો આરોપી અલ્તાફ અલીશા સરવદી જાતે ફકીર મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે. આમ, ટંકારા પોલીસ સ્ટેશનના લેન્ડ ગ્રેબીંગના ગુન્હામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026