હળવદ પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત માથાભારે ઇસમ મોહિત હસમુખભાઇ પરમાર રહે-હળવદ બસ સ્ટેન્ડ પાછળ, તા.હળવદ જી.મોરબી વાળા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફથી મારામારીના ગુનામાં સંડોવાયેલ આરોપીનુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમને સત્વરે અટકાયત કરવા સારુ અલગ અલગ ટીમ બનાવી તેને પકડી પાસા એકટ તળે ડિટેઇન કરી જેલ હવાલે કરવામાં આવેલ છે.