Homeગુજરાતમોરબીમોરબીમા ચીલઝડપ ચોરી કરનાર રીઢા આરોપીને પોલીસે ઝડપી પાડયો મોરબી મોરબીમા ચીલઝડપ ચોરી કરનાર રીઢા આરોપીને પોલીસે ઝડપી પાડયો By morbisahyognews June 8, 2026 59 Share FacebookXPinterestWhatsApp મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ ટેકનીકલ અને હયુમન સોર્સીસ આધારે મોરબી સીટી એ ડીવીઝન સર્વલન્સ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે તા.૩/૬/૨૦૨૬ ના રોજ મોરબી શહેરમાથી ફરીયાદી ભાવેશભાઇ વિનુભાઇ મહેતા રહે. મોરબી શનાળા રોડ ભકિતનગર સોસાયટી વાળા ના ચાલુ એકટીવા મોટરસાયકલ મા પાછળ બેઠેલ ફરીયાદી ના પત્ની ના ગળામા પહેરેલ ચેઇનની નંબર પ્લેટ વગરના મોટર સાયકલ ચાલકએ ચીલઝડપ કરી નાસી ગયેલ તે ઇસમ નંબર પ્લેટ વગરના યામાહા R15 મોટરસાયકલ સાથે મળી આવતા યુકિત પ્રયુકિત થી પુછપરછ કરતા પોતે મોરબી શહેરમાથી સોનાના ચેઇનની ચીલઝડપ કરેલાની કબુલાત આપતા આરોપી સરફરાજભાઇ ઉર્ફે ફૈઝલ સ/ઓ અબ્દુલભાઈ મંધરીયા ઉ.વ.૩૨ રહે. ભુજવાળાને પકડી પાડી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ કલમ.૩૦૪(૨) મુજબનો ગુન્હો ડીટેકટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 18, 2026 મોરબી શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા July 17, 2026 મોરબી મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 18, 2026 શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો morbisahyognews - July 17, 2026 હળવદના સીમ વિસ્તારમાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે માથાકુટ થતા સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - July 17, 2026 મોરબીમાં જુગાર-દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરતાં નિવૃત્ત ASI અને તેમના પુત્ર પર લોખંડની પાઇપ અને છરી વડે હુમલો morbisahyognews - July 17, 2026