Homeગુજરાતમોરબીમોરબી પોલીસનો નવો અભિગમ: અસામાજિક તત્વોને કાયદો સમજાવી સન્માર્ગે વળવાનો પ્રયાસ મોરબી મોરબી પોલીસનો નવો અભિગમ: અસામાજિક તત્વોને કાયદો સમજાવી સન્માર્ગે વળવાનો પ્રયાસ By morbisahyognews June 6, 2026 63 Share FacebookXPinterestWhatsApp પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા કચ્છ બોર્ડર રેન્જ તથા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.આલ મોરબી વિભાગનાઓએ કાયદો અને વ્યવસ્થાનુ ઉલ્લંઘન કરતા અસામાજીક તત્વોને કાયદાની સમજ કરવા તેમજ તેઓના વિરૂધ્ધમાં કાર્યવાહી કરવા કડક સુચના અને માર્ગદર્શન કરેલ હોય. જે અનુસંધાને અમો જે.ડી.સરવૈયા પોલીસ ઇન્સ્પેકટર નાઓએ મોરબી સીટી બી ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં રહેતા અવાર નવાર શરીર સબંધી તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓ કરતા તેમજ પ્રોહિબીશન પ્રવૃતીમાં સંકડાયેલ અસામાજીક તત્વોને બોલાવી તેઓ વિરૂધ્ધમા નોંધાયેલ ગુન્હાઓની માહિતીનો અભ્યાસ કરીને તેઓને કાયદામાં રહેશો તો ફાયદામા રહેશો તેવુ સુત્ર આપીને આમ નાગરીકોની જેમ જીવન જીવવા સારૂ પ્રેરણા આપેલ. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં મયુર નેચર ક્લબ, વન વિભાગ અને મોરબી અપડેટ દ્વારા ફ્રી રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો July 19, 2026 મોરબી ટંકારાના ઘુનડા (સ) ગામની સીમમાં ચાલતું હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું July 19, 2026 મોરબી ટંકારાના નેકનામ ગામે પ્લોટની દીવાલ ચણતા યુવાનો પર પિતા-પુત્રોનો હુમલો July 19, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં મયુર નેચર ક્લબ, વન વિભાગ અને મોરબી અપડેટ દ્વારા ફ્રી રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો morbisahyognews - July 19, 2026 ટંકારાના ઘુનડા (સ) ગામની સીમમાં ચાલતું હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું morbisahyognews - July 19, 2026 ટંકારાના નેકનામ ગામે પ્લોટની દીવાલ ચણતા યુવાનો પર પિતા-પુત્રોનો હુમલો morbisahyognews - July 19, 2026 મોરબીના ઘૂંટુ ગામે ડેલો બતાવવા ગયેલા બે યુવાનો પર જીવલેણ હુમલો morbisahyognews - July 19, 2026 મોરબીના આંદરણા ગામે બંધ મકાનમાંથી સોના-ચાંદી અને રોકડ મળી રૂ.7.36 લાખની ચોરી morbisahyognews - July 19, 2026