Homeગુજરાતમોરબીમોરબીમાં યુવકને સ્કૂટર અડાડી હેલ્મેટના ઘા ઝીંક્યા, જાનથી મારી નાખવાની ધમકી મોરબી મોરબીમાં યુવકને સ્કૂટર અડાડી હેલ્મેટના ઘા ઝીંક્યા, જાનથી મારી નાખવાની ધમકી By morbisahyognews June 4, 2026 731 Share FacebookXPinterestWhatsApp મોરબીના વીસીપરા વિસ્તારમાં આજે વહેલી સવારે કૌટુંબિક મનદુઃખનો ખાર રાખીને એક યુવક પર જીવલેણ હુમલો કરાયો હોવાની ફરીયાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા મદીના સોસાયટીમાં રહેતા મહેબુબભાઈ ઈકબાલભાઈ ભટ્ટી (ઉ.વ.૨૭) એ આરોપી શાહરૂખભાઈ જુસબભાઈ સંધવાણી રહે. વીસીપરા મદીના સોસાયટી મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું ફરીયાદી ના મોટાબાપુના દિકરાની વહુ સાતેક માસથી રીસામણે હોય જે આરોપીની બહેન થતી હોય જેનો ખાર રાખી આરોપીએ પોતાના હવાલાવાળી સ્કુટી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદિના મોટરસાયકલ સાથે પાછળ થી અથડાવી નિચે પાડી દેતા ફરીયાદિએ સ્કુટી ધીમે ચલાવવા કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ બિભત્સ ગાળો આપી પોતાના હાથમા રહેલ હેલ્મેટ ફરીયાદિના માથાના ભાગે બે-ત્રણ ઘા મારી સામાન્ય ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 18, 2026 મોરબી શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા July 17, 2026 મોરબી મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 18, 2026 શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો morbisahyognews - July 17, 2026 હળવદના સીમ વિસ્તારમાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે માથાકુટ થતા સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - July 17, 2026 મોરબીમાં જુગાર-દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરતાં નિવૃત્ત ASI અને તેમના પુત્ર પર લોખંડની પાઇપ અને છરી વડે હુમલો morbisahyognews - July 17, 2026