Homeગુજરાતમોરબીમોરબીના શનાળા ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વિજ પુરવઠો બંધ...

મોરબીના શનાળા ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વિજ પુરવઠો બંધ રહેશે

મોરબીના શનાળા ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે તારીખ ૦૪.૦૬.૨૦૨૬ ના રોજ સમય :- ૦૮:૦૦ થી ૧૪:૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો રોડ વાઈડીંગની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.

રવાપર એસ એસ થી નીકળતા બહુમાળી તેમજ તીર્થ અર્બન ફીડર માં આવતા વિસ્તારો સરદાર નગર-૩, ન્યૂવેરા સ્કૂલ ની આસ પાસ, રવાપર રેસીડેન્સી, શક્તિ ટાઉનશિપ -૧ & ૨, લોટસ ૧૫૮, લોટસ ૧૫૯, આસોપાલવ સોસાયટી, ખેંગડી ની વાડી, ઉમિયા નગર સોસાયટી, સદગુરુ નગર ૧, નીતિન સોસાયટી, ફ્લોરા ૧૫૮, વેલકમ પ્રાઈડ તથા આસ પાસ ના વિસ્તારો રોડ વાઈડીંગ કામગીરી અર્થે બંધ રહેશે.

નોંધ:- કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular