Homeગુજરાતમોરબીમાળિયા મિયાણાના કાજરડા ગામે યુવક પર લોખંડના પાઇપથી હુમલો મોરબી માળિયા મિયાણાના કાજરડા ગામે યુવક પર લોખંડના પાઇપથી હુમલો By morbisahyognews June 2, 2026 97 Share FacebookXPinterestWhatsApp માળિયા મિયાણા તાલુકાના કાજરડા ગામે જૂની બોલાચાલીની અદાવત રાખીને એક યુવક પર ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની માળિયા મિયાણા પોલીસ મથકે ત્રણેય ઈસમો વિરૂદ્ધ ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા અયુબભાઈ ઉમરભાઈ કાજેડીયા (ઉ.વ.૩૫) એ આરોપી અસગર રમજાનભાઇ મોવર, આર્યન, આબીદ રમજાનભાઇ મોવર રહે.ત્રણેય કાજરડા તા.માળિયાવાળા વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભત્રીજાને આરોપીઓ સાથે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી ગાળા ગાળી ઝધડો કરી ત્રણેય આરોપીઓએ ફરીયાદને લોખંડના પાઇપ વતી જેમફાવે તેમ માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરમાં અપહરણ/દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો ઇસમ નાગપુરથી ઝડપાયો July 21, 2026 મોરબી મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઈસમો પકડાયા July 21, 2026 મોરબી મોરબીમાં રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું ; 11મહિલાઓની ધરપકડ July 21, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરમાં અપહરણ/દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો ઇસમ નાગપુરથી ઝડપાયો morbisahyognews - July 21, 2026 મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઈસમો પકડાયા morbisahyognews - July 21, 2026 મોરબીમાં રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું ; 11મહિલાઓની ધરપકડ morbisahyognews - July 21, 2026 હળવદના જૂના દેવળીયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/ બીયરના જથ્થા સાથે એક ઝડપાયો; એક ફરાર morbisahyognews - July 21, 2026 ખરેડા ગામની સીમમાં કરૂણ ઘટના: ચાર વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો morbisahyognews - July 20, 2026