Homeગુજરાતમોરબીવાંકાનેરમાં પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો

વાંકાનેરમાં પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો

મોરબી એલ.સી.બી. પોલીસને સયુક્ત ખાનગી રાહે મળેલ બાતમીના આધારે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના ગુનામાં આરોપી પ્રવિણભાઇ શીવાભાઈ જોગરાજીયા રહે- ગુંદાળા તા.વીંછીયા જી. રાજકોટ વાળો આજદીન સુધી નાસતો ફરતો હોય અને આ આરોપી પોતાના ગામ ગુંદાળા ખાતે હોવાની બાતમી મળતા ખાનગી બાતમી આધારે આરોપીને ગુંદાળા ગામ તા.વીંછીયા જી.રાજકોટ ખાતેથી આરોપી મળી આવતા આરોપીને પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરવા માટે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular