Homeગુજરાતમોરબીવાંકાનેરના ચંદ્રપુર ગામની સીમમાં ધમધમતું જુગારધામ ઝડપાયું મોરબી વાંકાનેરના ચંદ્રપુર ગામની સીમમાં ધમધમતું જુગારધામ ઝડપાયું By morbisahyognews June 1, 2026 76 Share FacebookXPinterestWhatsApp મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેરના ચંદ્રપુર ગામની સીમમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા પાંચ ઈસમો અજમલભાઈ મામદભાઈ પીંડાર (ઉ.વ. ૨૧), રફીકભાઈ ઉસ્માનભાઈ બાદી (ઉ.વ. ૩૦), મયુદીનભાઈ અબ્દુલભાઈ પીંડાર (ઉ.વ. ૩૨), જુનેજભાઈ અમીભાઈ પીંડાર (ઉ.વ. ૩૨), ઇસ્માઇલભાઈ અલીભાઈ કડીવાર (ઉ.વ. ૪૬) રહે. બધા ચંદ્રપુર તા. વાંકાનેરવાળાને રોકડા રૂપિયા ૧૪,૧૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના મત્સ્યઉદ્યોગ અધિક્ષક 50 હજારની લાંચ લેતા ACBના ટ્રેપમાં ઝડપાયા July 23, 2026 મોરબી રવાપર વિસ્તારમાં મોતને આમંત્રણ આપતો જર્જરિત વીજ પોલ, PGVCL ક્યારે જાગશે? July 22, 2026 મોરબી વાંકાનેરમાં વૃદ્ધને નીચે પાડી લૂંટ કરનાર ત્રણ સગીરો ઝડપાયા: રૂ. 68 હજારનો મુદ્દામાલ રિકવર કરાયો July 22, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના મત્સ્યઉદ્યોગ અધિક્ષક 50 હજારની લાંચ લેતા ACBના ટ્રેપમાં ઝડપાયા morbisahyognews - July 23, 2026 રવાપર વિસ્તારમાં મોતને આમંત્રણ આપતો જર્જરિત વીજ પોલ, PGVCL ક્યારે જાગશે? morbisahyognews - July 22, 2026 વાંકાનેરમાં વૃદ્ધને નીચે પાડી લૂંટ કરનાર ત્રણ સગીરો ઝડપાયા: રૂ. 68 હજારનો મુદ્દામાલ રિકવર કરાયો morbisahyognews - July 22, 2026 લજાઈના લોકલાડીલા ‘પ્રમુખ’ સ્વ. પ્રભુલાલભાઈ મસોતની 19મી પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું morbisahyognews - July 22, 2026 મોરબીમાં પ્રોહિબિશનના 6 ગુનામાં ફરાર રીઢો બુટલેગર એલસીબીએ ઝડપી પાડ્યો morbisahyognews - July 22, 2026