Homeગુજરાતમોરબીમોરબીમાં લાઈફ કેર લેબોરેટરી દ્વારા મર્યાદિત સમય માટે સંપૂર્ણ હેલ્થ ચેકઅપ કેમ્પ

મોરબીમાં લાઈફ કેર લેબોરેટરી દ્વારા મર્યાદિત સમય માટે સંપૂર્ણ હેલ્થ ચેકઅપ કેમ્પ

મોરબીમાં છેલ્લા 9 વર્ષથી કાર્યરત લાઈફ કેર લેબોરેટરી દ્વારા મર્યાદિત સમય માટે સંપૂર્ણ હેલ્થ ચેકઅપની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. લેબોરેટરી તરફથી જણાવવામાં આવ્યું છે કે તમામ રિપોર્ટ પેથોલોજી ડોક્ટર દ્વારા ચકાસવામાં આવશે.

આ ઉપરાંત દર્દીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ઘર, ઓફિસ અથવા ફેક્ટરી પરથી સેમ્પલ ફ્રીમાં એકત્ર કરવાની સેવા પણ ઉપલબ્ધ કરાઈ છે.

સરનામું:

14, સોમનાથ માર્કેટ, પહેલા માળે, ગાંધી ડાયમંડની સામે, ઉમિયા સર્કલ, મોરબી

મોબાઇલ નંબર:

9979296696 / 9978396696

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular