Homeગુજરાતમોરબીમોરબીના શનાળા રોડ પરથી વિદેશી દારૂના દશ ચપલા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીના શનાળા રોડ પરથી વિદેશી દારૂના દશ ચપલા સાથે એક ઈસમ ઝડપાયો

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી શનાળા રોડ પર મોમ્સ હોટેલ પાછળ જવાના રસ્તે, સતવારા સમાજની વાડી પાસેથી પસાર થતા એક ઈસમ શંકાસ્પદ હાલતમાં ચાલતો જતો જણાતા પોલીસે તેને ઊભો રાખી તપાસ કરતા આરોપી પાસેથી વિદેશી દારૂના ચપલા નંગ -૧૦ કિંમત રૂપિયા ૧૨૦૦ નાં મુદ્દામાલ સાથે આરોપી વિકીભાઈ નારાણભાઈ નાટડા રહે. શક્ત શનાળા મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular