આપણા પી.એમ. નરેદ્ર મોદીજી નાં પ્રેરણા અંતરગત એક પેડ મા કે નામ થકી આજે સાનવી સ્ટેપ ટાઈલ્સ માં વૃક્ષારોપણ કરાયુ હતુ તેમા યુવા ઉધોગપતી હિતેશ અધારા કે જેઓ વૃક્ષપ્રેમી અને પર્યાવરણ ની અવાર નવાર દેખરેખ રાખતા હોય છે. અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે આપણે સૌએ વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ એટલુ જ નહી તે તેઓના પુત્ર ને પણ અવાર નવાર પ્રેરણા આપતા હોય છે. તાજેતર માં હમણા જ તેના પુત્ર એ ગ્લોબલ વોર્મિંગ નું સરસ ચિત્ર દોરી સૌને મંત્ર મુગ્ન કરી દીધા હતા તેમજ આ વૃક્ષા રોપણ માં અનેક ફળફળાદી રોપા નું રોપા વરણ કર્યું હતું. તેમા સાનવી સ્ટેપ ના એમ. ડી. હિતેશ પટેલ અને તેમના ભાગીદારો સંજય ભાઈ મારવણીયા હિતેશ અધારા અને કારખાના નાં મજૂરો એ ઉત્સાભેર ભાગ લઈ સહાભાગી થયા હતા.