Homeગુજરાતમોરબીમોરબીના માધાપર જાપા પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં મોરબી મોરબીના માધાપર જાપા પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં By morbisahyognews May 27, 2026 233 Share FacebookXPinterestWhatsApp મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના માધાપર જાપા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો ફિરોઝભાઈ ગફુરભાઇ મોવર રહે. વાવડી રોડ જીવન પાર્ક મોરબી, વિનુભાઈ ડુંગરભાઈ વિડજા રહે. વાવડી ગામ મોરબી, અખતરભાઈ ગુલમામદભાઈ જુસા રહે. વિશીપરા, અજયભાઈ નવલભાઈ દેવ રહે. કાલિકા પ્લોટ શેરી નંબર -૦૩ મોરબી તથા ભીખાભાઈ શંકરભાઈ રસાણીયા રહે. મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૧,૨૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026