Homeગુજરાતમોરબીવાંકાનેરના ખીજડીયા રાજ ગામે દેશી દારૂના ભઠ્ઠા પર પોલીસનો દરોડો: 76 હજારનો... મોરબી વાંકાનેરના ખીજડીયા રાજ ગામે દેશી દારૂના ભઠ્ઠા પર પોલીસનો દરોડો: 76 હજારનો મુદ્દામાલ ઝડપાયો By morbisahyognews May 24, 2026 162 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર તાલુકાના ખીજડીયા રાજ ગામની કણકોટીયુ તરીકે ઓળખાતી સીમમા આવેલ આરોપીની કબ્જા ભોગવટા વાળી વાડીની ઓરડીમાથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો તથા દેશી દારૂના જથ્થા સહીત કિ રૂ.૭૬,૫૦૦/- ના મુદ્દામાલ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ દ્વારા વાંકાનેર તાલુકાના ખીજડીયા રાજ ગામની કણકોટીયુ તરીકે ઓળખાતી સીમમાં આવેલ આરોપીની કબ્જા ભોગવટા વાળી વાડીની પતરાની ઓરડીમાંથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૨૫૦૦ કિ.રૂ.૬૨,૫૦૦/- તથા દેશી દારૂ લીટર-૭૦ કી.રૂ.૧૪,૦૦૦/- મળી કુલ કી.રૂ.૭૬,૫૦૦/- નો મુદામાલ પકડી પાડી આરોપી નિલેશભાઇ રવજીભાઇ સોલંકી રહે. ખીજડીગા રાજ તા.વાંકાનેરવાળા વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે. તેમજ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમેને પ્રોહી ધારાનો કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026