Homeગુજરાતમોરબીમોરબીના રફાળેશ્વર ગામમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબીના રફાળેશ્વર ગામમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલી ઓમ એન્જીનીયરીંગ કંપનીની બાજુમાં ખુલ્લી જગ્યામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઇક ચોરી કરી રફુચક્કર થઈ જતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, રફાળેશ્વર મચ્છોનગર ખાતે રહેતા અને ખાનગી નોકરી કરતા ગૌતમભાઈ વજુભાઈ વામજાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે રફાળેશ્વર ગામ પાસે આવેલી ઓમ એન્જીનીયરીંગ કંપનીની બાજુમાં ખુલ્લી જગ્યામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ફરીયાદીની માલિકિનુ હિરો કંપનીનુ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-AB-6066 જેની કિંમત રૂપિયા 40,000 વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular