Homeગુજરાતમોરબીમાળિયામાં ચોરીના ગુનામાં નાસતો ફરતો ઈસમ ઝડપાયો મોરબી માળિયામાં ચોરીના ગુનામાં નાસતો ફરતો ઈસમ ઝડપાયો By morbisahyognews May 22, 2026 184 Share FacebookXPinterestWhatsApp મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે સંયુક્ત બાતમી મળેલ કે,માળીયા (મીં.) પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી સલીમ ઉર્ફે સુલેમાન હૈદર જેડારહે.રેલ્વે સ્ટેશન તરફ જવાના રસ્તે માળીયા મીંયાણાવાળો હાલમાં માળીયા(મીં.) કોર્ટની બાજુમા ગોળાઇ વાળા રોડ ઉપર ઉભો હોવાની બાતમી મળતા જે આધારે બાતમીવાળી જગ્યાએ વોચ તપાસ કરતા ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી સલીમ ઉર્ફે સુલેમાન હૈદર જેડા મળી આવતા આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા (મીં.) પો.સ્ટે.ને સોપી આપેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026