Homeગુજરાતમોરબીરવિવારે સમસ્ત સોની મહાજન સમાજ મોરબી દ્વારા પંચાઉ સમુહ જ્ઞાતિભોજનનો ભવ્ય મનોરથ મોરબી રવિવારે સમસ્ત સોની મહાજન સમાજ મોરબી દ્વારા પંચાઉ સમુહ જ્ઞાતિભોજનનો ભવ્ય મનોરથ By morbisahyognews May 22, 2026 87 Share FacebookXPinterestWhatsApp દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની ભોજનશાળા,બેન્ક ઓફ બરોડા સામે,જુના બસસ્ટેન્ડ નજીક મોરબી ખાતે સાંજની શીતળતા સાથે જ્ઞાતિજનોનો સ્નેહ વરસશે મોરબીમાં સમસ્ત સોની મહાજન સમાજમાં એકતા અને ભાતૃભાવના નિરંતર વહેતા ઝરણાં વચ્ચે જ્ઞાતીગંગાના વિરાટ દર્શનનો લ્હાવો મળશે,આગામી રવિવારે મોરબીમાં મહાજનોનો મેળાવડો જામશે, સમસ્ત સોની મહાજન સમાજ મોરબી દ્વારા પંચાઉં સમૂહ જ્ઞાતિભોજનનો ભવ્ય મનોરથ રાખેલ છે. પવિત્ર અધિકમાસમાં દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની ભોજનશાળા,બેન્ક ઓફ બરોડા સામે,જુના બસસ્ટેન્ડ નજીક,મોરબી ખાતે સાંજે 7 વાગ્યાથી યોજાનાર પંચાઉં જ્ઞાતિ ભોજનના ભવ્ય મનોરથમાં મોરબીમાં વસતાં સર્વે જ્ઞાતિજનોને સહપરીવાર તથા મુળ મોરબીના હાલ બહારગામ વસતાં સર્વે જ્ઞાતિજનોને સહપરીવાર આ જ્ઞાતિગંગાનો પ્રસાદ લેવા પધારવાનુ ભાવભર્યુ આમંત્રણ પાઠવાયું છે Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ટીબી હારેગા ભારત જીતેગા અંતર્ગત ટીબી કીટ વિતરણ કરવામાં આવી June 2, 2026 મોરબી માળિયાના તરઘરી ગામે ભવ્ય ‘નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)’નું ભવ્ય આયોજન June 2, 2026 મોરબી આવતીકાલે મોરબી શહેરમાં વિવિધ વિસ્તારોમાં વિજ પુરવઠો બંધ રહેશે June 2, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ટીબી હારેગા ભારત જીતેગા અંતર્ગત ટીબી કીટ વિતરણ કરવામાં આવી morbisahyognews - June 2, 2026 માળિયાના તરઘરી ગામે ભવ્ય ‘નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)’નું ભવ્ય આયોજન morbisahyognews - June 2, 2026 આવતીકાલે મોરબી શહેરમાં વિવિધ વિસ્તારોમાં વિજ પુરવઠો બંધ રહેશે morbisahyognews - June 2, 2026 પુરુષોત્તમ માસમાં માનવતાની શીતળ સેવા : મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા 1000 ગ્લાસ શેરડીનો રસ અને 500 ગ્લાસ છાશનું વિતરણ morbisahyognews - June 2, 2026 માળિયામાં ફાયરિંગ કરી આધેડની હત્યા, 6 સામે ફરિયાદ નોંધાઈ morbisahyognews - June 2, 2026