Homeગુજરાતમોરબીમોરબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં

મળતી માહિતી મુજબ મોરબી સિટી બિ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલ ગેન્ડા સર્કલ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો મહમદભાઇ ફરહાનભાઇ પીલુડીયા (ઉ.વ.૨૪) રહે. વીશીપરા બીલાલી મસ્જીદ પાછળ, હસનભાઇ હનીફભાઇ કુરેશી (ઉ.વ.૨૭) રહે. સીરામીક સીટી પાસે લાલપર રોડ, અહેમદભાઇ દાઉદભાઇ હોકાવાડા (ઉ.વ.૨૯) રહે. વીશીપરા મદીના સોસાયટી, દક્ષકભાઇ રમેશભાઇ બાવરવા (ઉ.વ.૨૪) રહે. સાત હનુમાન સોસાયટી લીલાપર રોડ મોરબી, શાહરૂખભાઇ હનીફભાઇ ચાનીયા (ઉ.વ.૨૨) રહે. સો-ઓરડી વરીયા મંદિર પાછળ મોરબીવાળાને રોકડ રૂપિયા ૨૬૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular