Homeગુજરાતમોરબીરાજકોટ શહેરમાં બાઈક ચોરી કરનાર આરોપીને પાંચ મોટરસાયકલ સાથે ટંકારા પોલીસે ઝડપી...

રાજકોટ શહેરમાં બાઈક ચોરી કરનાર આરોપીને પાંચ મોટરસાયકલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયો

રાજકોટ શહેરમાંથી મોટર સાયકલ ચોરી કરનાર આરોપીને પાંચ મોટરસાયકલ કી. રૂ. ૨,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સબંધી ગુના આચરતા આરોપીઓની પુછપરછ કરી ખાનગી બાતમી મેળવી અલ્પેશભાઇ મુનેશભાઇ કુંઢીયા (ઉ.વ. ૧૯) રહે. પંચાસીયા તા.વાંકાનેર વાળા ઇસમને પકડી યુકિત પ્રયુકિતથી સઘન પુછપરછ તપાસ કરી રાજકોટ શહેરમાંથી થયેલ અલગ અલગ પાંચ મોટર સાયકલ ચોરી શોધી કાઢતી આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular