Homeગુજરાતમોરબીટંકારાના હિરાપર ગામના નિવાસી પ્રકાશભાઈ લોહનુ દુઃખદ અવસાન મોરબી ટંકારાના હિરાપર ગામના નિવાસી પ્રકાશભાઈ લોહનુ દુઃખદ અવસાન By morbisahyognews May 19, 2026 2027 Share FacebookXPinterestWhatsApp ટંકારા તાલુકાના હિરાપર ગામના નિવાસી પ્રકાશભાઈ નરભેરામભાઈ લોહનુ ૪૦ વર્ષની ઉંમરે તારીખ ૧૮-૦૫-૨૦૨૬ ને સોમવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના. સદગતનું બેસણું તારીખ -૨૨-૦૫-૨૦૨૬ ને શુક્રવારના રોજ સવારે ૦૮-૦૦ થી ૧૦-૦૦ કલાકે સ્થળ – પટેલ સમાજવાડી -હિરાપર મોસાળ પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લિ. નરભેરામભાઇ લીંબાભાઇ લોહ અરવિંદભાઇ નરભેરામભાઇ લોહ મહેન્દ્રભાઇ નરભેરામભાઈ લોહ નોંધ – સાસરા પક્ષનું બેસણું તારીખ ૨૧-૦૫-૨૦૨૬ ના રોજ સવારે ૦૮ થી ૧૦ કલાકે સ્થળ – ભાવપર ગામ ખાતે રાખેલ છે. લિ. સવજીભાઈ નાથાભાઈ ગઢિયા (૯૯૧૩૫ ૬૨૬૩૯) નરભેરામભાઈ નાથાભાઈ ગઢિયા (૯૮૨૪૩ ૨૨૧૪૦) રમેશભાઈ નાથાભાઈ ગઢિયા (૯૯૧૩૯ ૪૪૪૮૭) ભાવિન સવજીભાઈ ગઢિયા (૯૭૨૬૫ ૦૨૩૩૩) Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ટીબી હારેગા ભારત જીતેગા અંતર્ગત ટીબી કીટ વિતરણ કરવામાં આવી June 2, 2026 મોરબી માળિયાના તરઘરી ગામે ભવ્ય ‘નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)’નું ભવ્ય આયોજન June 2, 2026 મોરબી આવતીકાલે મોરબી શહેરમાં વિવિધ વિસ્તારોમાં વિજ પુરવઠો બંધ રહેશે June 2, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ટીબી હારેગા ભારત જીતેગા અંતર્ગત ટીબી કીટ વિતરણ કરવામાં આવી morbisahyognews - June 2, 2026 માળિયાના તરઘરી ગામે ભવ્ય ‘નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)’નું ભવ્ય આયોજન morbisahyognews - June 2, 2026 આવતીકાલે મોરબી શહેરમાં વિવિધ વિસ્તારોમાં વિજ પુરવઠો બંધ રહેશે morbisahyognews - June 2, 2026 પુરુષોત્તમ માસમાં માનવતાની શીતળ સેવા : મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા 1000 ગ્લાસ શેરડીનો રસ અને 500 ગ્લાસ છાશનું વિતરણ morbisahyognews - June 2, 2026 માળિયામાં ફાયરિંગ કરી આધેડની હત્યા, 6 સામે ફરિયાદ નોંધાઈ morbisahyognews - June 2, 2026