Homeગુજરાતમોરબીમોરબીના નીચી માંડલ ગામની સીમમાંથી વિદેશી દારૂના સાત બોટલ સાથે એક ઈસમ... મોરબી મોરબીના નીચી માંડલ ગામની સીમમાંથી વિદેશી દારૂના સાત બોટલ સાથે એક ઈસમ ઝડપાયો By morbisahyognews May 19, 2026 194 Share FacebookXPinterestWhatsApp મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં ઈટાલસ વિટ્રિફાઈડ કારખાના પાસે એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા આરોપી આરોપી પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૭ કિંમત રૂપિયા ૬૯૨૩ ના મુદ્દામાલ સાથે આરોપી પ્રકાશભાઈ રમેશભાઈ સોલંકી (ઉ.વ.૨૩) રહે. ઉંચી માંડલ ગામ તા. મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026