Homeગુજરાતમોરબીમોરબીના પીપળી ગામે તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત છ ઝડપાયાં મોરબી મોરબીના પીપળી ગામે તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત છ ઝડપાયાં By morbisahyognews May 19, 2026 249 Share FacebookXPinterestWhatsApp મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ અમરનાથ સોસાયટીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા હોવાની મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા સ્થળ પર જુગાર રમતા પાંચ મહિલા સહિત છ ઈસમો રાજેશભાઈ સુખરામભાઈ સોનારથી રહે. રામેશ્વર મંદિર પાસે હાઉસિંગ બોર્ડ મોરબી, રીનાબેન કેશુભાઈ ઉકાણી રહે. શિવાલીક ટી.કે. હોટલ પાસે એપાર્ટમેન્ટ સામાકાંઠે મોરબી, શારદાબેન નરેન્દ્રભાઈ પાનસુરીયા, રહે. પીપળી ગામ તા. મોરબી, કાજલબેન બુધાભાઈ નોવરાટીયા રહે. મહેન્દ્રનગર મોરબી, કંચનબેન ઉર્ફે મંજુબેન નરભેરામભાઈ અઘારા રહે. પીપળી ગામ, અસ્મિતાબેન સવજીભાઈ ડાભી રહે. પીપળી ગામ તા. મોરબીવાળાને રોકડ રૂપિયા ૬૩,૧૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026