Homeગુજરાતમોરબીમોરબી-હળવદ હાઇવે પર IPL મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો મોરબી મોરબી-હળવદ હાઇવે પર IPL મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો By morbisahyognews May 16, 2026 166 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી-હળવદ હાઇવે રોડ પર રાજધાની હોટલ પાસે જાહેરમાં એક ઇસમ મોબાઇલ ફોનમાં Nns 1425 આઈ.ડી. હેન્ડલર આરોપી સાથે ઓનલાઇન ALL નામની એપ્લિકેશન માથી ચાલુ આઇપીએલ ની ટી-૨૦ ની લખનઉ સુપર જાયન્ટ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ ઉપર જુગાર રમી રમાડતા એક ઈસમ અશોકભાઈ હીરાભાઈ જોશી (ઉ.વ.૨૯) રહે. સરતનપર રોડ કમાન્ડર કારખાનાની ઓરડી તા.જી. મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૦૨૧૦ તથા મોબાઇલ ફોન કિંમત રૂ.૫૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૧૫૨૧૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026