Homeગુજરાતમોરબીમોરબી; ખંડણી/છેતરપિંડી ના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી મોરબી; ખંડણી/છેતરપિંડી ના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો By morbisahyognews May 16, 2026 749 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ખંડણી/છેતરપિંડી/વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ખંડણી/છેતરપિંડી/ વિશ્વાસઘાના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઇરફાનભાઇ ઉર્ફે સબીર ઇસ્માઇલભાઇ સમા રહે. ચંન્દ્રપુર ગેલેકસી સ્કુલ પાસે ગેલેકસી પાર્ક તા.વાંકાનેરવાળો હાલે પોતાના રહેણાંક મકાને હોવાની બાતમી મળતા તુરંત જ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા આ ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઇરફાનભાઇ ઉર્ફે સબીર ઇસ્માઇલભાઇ સમા (ઉ.વ.૩૪) રહે. ચંન્દ્રપુર ગેલેકસી સ્કુલ પાસે ગેલેકસી પાર્ક તા.વાંકાનેરવાળો ગેલેકસી પાર્ક ખાતેથી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી વેપારી સાથે રૂ.84.80 લાખની સાયબર ઠગાઈ October 19, 2026 મોરબી હરિપર (કેરાળા ) ગામમાં કરિયાણાના વેપારી અને તેમના ભાઈ પર લાકડી-પાઈપથી હુમલો October 19, 2026 મોરબી ટંકારાના હરીપર ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન અને લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો October 19, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી વેપારી સાથે રૂ.84.80 લાખની સાયબર ઠગાઈ morbisahyognews - October 19, 2026 હરિપર (કેરાળા ) ગામમાં કરિયાણાના વેપારી અને તેમના ભાઈ પર લાકડી-પાઈપથી હુમલો morbisahyognews - October 19, 2026 ટંકારાના હરીપર ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન અને લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 19, 2026 મોરબી જિલ્લામાં ‘આત્મા’ પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ૯૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું morbisahyognews - October 19, 2026 વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026