Homeગુજરાતમોરબીટંકારા; પશુ પ્રત્યે ઘાતકીપણાના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો 

ટંકારા; પશુ પ્રત્યે ઘાતકીપણાના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો 

મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે ટંકારા પોલીસ સ્ટેશનમાં પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમ ૧૧(૧)(એ), (ડી), (એફ), (એચ), (કે) મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇકબાલ કલામભાઈ નોડે રહે. લુડીયા તા.જી ભુજ વાળાને શોધી કાઢતા આગળની કાર્યવાહી ટંકારા સ્ટેશન દ્વારા હાથ ઘરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular