Homeગુજરાતમોરબીટંકારાના ચકચારી આંગડિયા લૂંટ કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો મોરબી ટંકારાના ચકચારી આંગડિયા લૂંટ કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો By morbisahyognews May 8, 2026 199 Share FacebookXPinterestWhatsApp ટંકારા પોલીસ સ્ટેશનના ચકચારી આંગડીયા પેઢીના લુટ ના ગુનાના નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ટીમને સયુક્ત ખાનગી બાતમી મળેલ કે ટંકારામાં ચકચારી આંગડીયા પેઢીના લુટના ગુન્હાનો આરોપી દર્શિલ કરસનભાઈ બોળીયા જાતે ભરવાડ રહે. સુરત, લસકાણા, લક્ષ્મીપાર્ક, વાળો આજ સુધી નાસતો ફરતો હોય અને આ આરોપી ટંકારા લતીપર ચોકડીએ હોવાની બાતમી મળતા ખાનગી બાતમી આધારે ટંકારા લતીપર ચોકડી ખાતેથી આરોપી મળી આવતા આરોપીને પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરવા માટે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરમાં અપહરણ/દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો ઇસમ નાગપુરથી ઝડપાયો July 21, 2026 મોરબી મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઈસમો પકડાયા July 21, 2026 મોરબી મોરબીમાં રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું ; 11મહિલાઓની ધરપકડ July 21, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરમાં અપહરણ/દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો ઇસમ નાગપુરથી ઝડપાયો morbisahyognews - July 21, 2026 મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઈસમો પકડાયા morbisahyognews - July 21, 2026 મોરબીમાં રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું ; 11મહિલાઓની ધરપકડ morbisahyognews - July 21, 2026 હળવદના જૂના દેવળીયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/ બીયરના જથ્થા સાથે એક ઝડપાયો; એક ફરાર morbisahyognews - July 21, 2026 ખરેડા ગામની સીમમાં કરૂણ ઘટના: ચાર વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો morbisahyognews - July 20, 2026