Homeગુજરાતમોરબીમોરબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયાં મોરબી મોરબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયાં By morbisahyognews May 6, 2026 191 Share FacebookXPinterestWhatsApp મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ શોભેશ્વર રોડ કુબેર ટોકિઝ પાછળ જાહેરમાં ખુલ્લા મેદાનમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો રવીભાઇ બળદેવભાઇ સોલંકી (ઉ.વ.૩૮) રહે. શોભેશ્વર રોડ કુબેર ટોકીઝની પાછળ મફતીયાપરા મોરબી, દેવજીભાઇ પરશોતમભાઇ વરાણીયા (ઉ.વ. ૪૦) રહે શોભેશ્વર રોડ કુબેર ટોકીઝની પાછળ મફતીયાપરા મોરબી, દિનેશભાઇ બાબુભાઇ વઢીયારા (ઉ.વ.૨૫) રહે. શોભેશ્વર રોડ કુબેર ટોકીઝની પાછળ પાણીના ટાંકા પાસે મોરબી, હરજીભાઇ રાજાભાઇ ગમારા (ઉ.વ.૩૫) રહે. શોભેશ્વર રોડ કુબેર ટોકીઝની પાછળ મફતીયાપરા મોરબી, જયશુખભાઇ કરશનભાઇ ધોળકીયા (ઉ.વ.૩૫) રહે. શોભેશ્વર રોડ કુબેર ટોકીઝની પાછળ મફતીયાપરા મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૫૦૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઈસમો પકડાયા July 21, 2026 મોરબી મોરબીમાં રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું ; 11મહિલાઓની ધરપકડ July 21, 2026 મોરબી હળવદના જૂના દેવળીયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/ બીયરના જથ્થા સાથે એક ઝડપાયો; એક ફરાર July 21, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઈસમો પકડાયા morbisahyognews - July 21, 2026 મોરબીમાં રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું ; 11મહિલાઓની ધરપકડ morbisahyognews - July 21, 2026 હળવદના જૂના દેવળીયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/ બીયરના જથ્થા સાથે એક ઝડપાયો; એક ફરાર morbisahyognews - July 21, 2026 ખરેડા ગામની સીમમાં કરૂણ ઘટના: ચાર વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો morbisahyognews - July 20, 2026 મોરબીમાં દોડતા ડમ્પરમાં અચાનક આગ ભભૂકી, ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો morbisahyognews - July 20, 2026