Homeગુજરાતમોરબીહળવદના ચરાડવામા જુની અદાવતનો રાખી દંપતી પર ત્રણ શખ્સોનો ધોકા વડે હુમલો મોરબી હળવદના ચરાડવામા જુની અદાવતનો રાખી દંપતી પર ત્રણ શખ્સોનો ધોકા વડે હુમલો By morbisahyognews May 6, 2026 138 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના ચરાડવા ગામે જૂના ઝઘડાનું વેર રાખી એક જ પરિવારના ત્રણ શખ્સોએ દંપતી પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા અને હાલ વડોદરા ક્રુણાલ ચાર રસ્તા નજીક સમતા સોસાયટીમાં રહેતા અને વેપાર કરતાં રીટાબેન પિન્ટુભાઈ હળવદીયા (ઉ.વ.૩૦) એ આરોપી અમીત મનોજભાઈ હળવદીયા, ધર્મેશ મનોજભાઈ હળવદીયા તથા વીરૂ મનોજભાઈ હળવદીયા રહે. ત્રણેય ચરાડવા રાજલનગર હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ અગાઉના ઝઘડાનો ખાર રાખી ફરીયાદી તથા ફરીયાદના પતિ પીન્ટુભાઈ સાથે બોલાચાલી ઝઘડો કરી ભુડાબોલી ગાળો આપતા ફરીયાદી તથા સાથી ગાળો આપવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી તથા સાથીને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026