Homeગુજરાતમોરબીટંકારાના સરાયા ગામે રેઇડ દરમિયાન 289 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો મોરબી ટંકારાના સરાયા ગામે રેઇડ દરમિયાન 289 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો By morbisahyognews May 3, 2026 224 Share FacebookXPinterestWhatsApp ટંકારા તાલુકાના સરાયા ગામે રહેણાંક મકાનમાંથી દેશી દારૂ લીટર ૨૮૯ કિં.રૂ. ૫૭,૮૦૦/-ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા ઈમ્તીયાઝ ઉર્ફે ઇન્તુ અબ્દુલભાઈ જેશાણી પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમા દેશીદારૂ રાખી તેનુ ખાનગીમા વેચાણ કરે છે તેવી બાતમી મળતા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફ સાથે ટંકારા તાલુકાના સરાયા ગામે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા તેના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ લીટર ૨૮૯ કિં.રૂ. ૫૭,૮૦૦/-ના મુદામાલ સાથે આરોપી ઈમ્તીયાઝ ઉર્ફે ઇન્તુ અબ્દુલભાઈ જેશાણી રહે. સરાયા તા.ટંકારાવાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ રાહુલ દેવીપુજક રહે. જારીયા તા.જી.રાજકોટવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં ‘POSH Act–2013’ અન્વયે સઘન જાગૃતિ સેમિનાર યોજાયા July 20, 2026 મોરબી મોરબીમાં રહેણાંક મકાનમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો July 20, 2026 મોરબી મોરબીમાં દુકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો; એક ફરાર July 20, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં ‘POSH Act–2013’ અન્વયે સઘન જાગૃતિ સેમિનાર યોજાયા morbisahyognews - July 20, 2026 મોરબીમાં રહેણાંક મકાનમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો morbisahyognews - July 20, 2026 મોરબીમાં દુકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો; એક ફરાર morbisahyognews - July 20, 2026 મોરબી: સાસરિયાના શારીરિક – માનસિક ત્રાસથી કંટાળી સગર્ભા પરિણીતાએ ફિનાઈલ ગટગટાવ્યું morbisahyognews - July 20, 2026 મોરબીમાં મયુર નેચર ક્લબ, વન વિભાગ અને મોરબી અપડેટ દ્વારા ફ્રી રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો morbisahyognews - July 19, 2026