Homeગુજરાતમોરબીમોરબી: જૂના બસ સ્ટેન્ડ પાસે ચલણી નોટોના નંબર પર જુગાર રમતા ચાર... મોરબી મોરબી: જૂના બસ સ્ટેન્ડ પાસે ચલણી નોટોના નંબર પર જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા By morbisahyognews May 3, 2026 186 Share FacebookXPinterestWhatsApp મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જૂના બસ સ્ટેન્ડ પાસે કેટલાક ઇસમો એકઠા થઈ ચલણી નોટોના નંબર ઉપર હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે દરોડો પાડતા જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર ઇસમો રિઝવાનભાઇ ઓસમાણભાઇ લોલાડીયા (ઉ.વ. ૪૦)રહે. લાતી પ્લોટ, કબીરશા ઉર્ફે સુલતાનબાપુ અલીસા સૈયદ (ઉ.વ. ૬૦) રહે. વીસીપરા, ઇકબાલભાઇ અબ્દુલભાઇ સેવંગીયા (ઉ.વ. ૪૯) રહે. કુમાર શાળા પાસે, એઝાઝ સિદ્દીકભાઇ કાસમાણી (ઉ.વ. ૨૯) રહે. પખાલી શેરી મોરબીવાળાને રોકડ રૂપિયા ૯૨૪૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં ‘POSH Act–2013’ અન્વયે સઘન જાગૃતિ સેમિનાર યોજાયા July 20, 2026 મોરબી મોરબીમાં રહેણાંક મકાનમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો July 20, 2026 મોરબી મોરબીમાં દુકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો; એક ફરાર July 20, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં ‘POSH Act–2013’ અન્વયે સઘન જાગૃતિ સેમિનાર યોજાયા morbisahyognews - July 20, 2026 મોરબીમાં રહેણાંક મકાનમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો morbisahyognews - July 20, 2026 મોરબીમાં દુકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો; એક ફરાર morbisahyognews - July 20, 2026 મોરબી: સાસરિયાના શારીરિક – માનસિક ત્રાસથી કંટાળી સગર્ભા પરિણીતાએ ફિનાઈલ ગટગટાવ્યું morbisahyognews - July 20, 2026 મોરબીમાં મયુર નેચર ક્લબ, વન વિભાગ અને મોરબી અપડેટ દ્વારા ફ્રી રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો morbisahyognews - July 19, 2026