Homeગુજરાતમોરબીહળવદ: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો 

હળવદ: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો 

હળવદ પોલીસ સ્ટેશનમાં ઇંગ્લીશ દારૂ વેચાણ ગુનામાં સંડોવાયેલ ઇસમ નામે જયરાજ દીલુભાઈ ઉર્ફે દીલીપભાઈ બોરીચા રહે.કળમાદ તા.મુળી જી.સુરેન્દ્રનગર વાળા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીનુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમને સત્વરે અટકાયત કરવા માટે અલગ અલગ ટીમ બનાવી તેને પકડી પાસા એકટ તળે ડિટેઈન કરી જેલ હવાલે કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular