Homeગુજરાતમોરબીમોરબી નીવાસી અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલિયાનુ દુઃખદ અવસાન; શનીવારે બેસણું મોરબી મોરબી નીવાસી અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલિયાનુ દુઃખદ અવસાન; શનીવારે બેસણું By morbisahyognews April 24, 2026 742 Share FacebookXPinterestWhatsApp મોરબી નીવાસી અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલિયાનુ તારીખ ૨૩/૦૪/૨૦૨૬ ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. સદગતનું બેસણું તારીખ ૨૫/૦૪/૨૦૨૬ ને શનીવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે દ્વારકાધીશ ફાર્મ,એસ.પી. રોડ મોરબી ખાતે રાખવામાં આવેલ છે. નોંધ – સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે. :: લી. :: હરખજીભાઈ ત્રિકમજીભાઈ બોપલીયા ભાવેશભાઈ હરખજીભાઈ બોપલીયા નીરવભાઈ અશ્વિનભાઈ બોપલીયા પ્રવીણભાઈ ત્રિકમજીભાઈ બોપલીયા ભાનુભાઈ ત્રિકમજીભાઈ બોપલીયા કિશોરભાઈ ત્રિકમજીભાઈ બોપલીયા બોપલીયા પરીવારના જય શ્રી કૃષ્ણ Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 મોરબી મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026 મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026