Homeગુજરાતમોરબીમોરબી: પરિણીતાને માનસિક ત્રાસ આપતા પતિ-સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ મોરબી મોરબી: પરિણીતાને માનસિક ત્રાસ આપતા પતિ-સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ By morbisahyognews March 20, 2026 161 Share FacebookXPinterestWhatsApp ટંકારા માવતરે રહેલ પરણિતાએ તેમના પતિ – સાસરીયા પક્ષ દ્વારા પરિણીતાને માનસિક ત્રાસ આપતા હોવાથી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મૂળ રાજકોટ જામનગર રોડ નવી કોર્ટ સામે મનહરપુરમા રહેતા અને હાલ માવતરે ટંકારા તાલુકાના છતર ગામે રહેતા મનિષાબેન અક્ષયભાઈ વાનકીયા (ઉ.વ.૨૯) એ આરોપી અક્ષયભાઇ ભુપતભાઇ વાનકીયા ( પતિ ), સોનલબેન ભુપતભાઇ વાનકીયા (નણંદ), ક્રિષ્નાબેન ભુપતભાઇ વાનકીયા (નણંદ ), ભાનુબેન ભુપતભાઇ વાનકીયા (સાસુ), ભુપતભાઇ વાઘજીભાઇ વાનકીયા (સસરા) રહે. હાલ બધા–રાજકોટ ગાયકવાડી જંક્શન કીટીપરા રાજીવ આવાસના ક્વાર્ટર બ્લોક નં.૩૦૮ ડી વીંગ તા.જી.રાજકોટવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પતિ તથા બંને નણંદો તથા સાસુ સસરા એમ તમામે લગ્નજીવન દરમિયાન અવાર નવાર નાની નાની બાબતોમા તેમજ ઘરકામ બાબતે તેમજ કરિયાવર બાબતે હેરાન પરેશાન કરી દુ:ખ ત્રાસ આપી મેણાટોણા મારી અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026