Homeગુજરાતમોરબીમોરબીના સતવારા સમાજના જાણીતા ઉદ્યોગપતિ ઝીણાભાઈ પરમારનુ દુઃખદ અવસાન 

મોરબીના સતવારા સમાજના જાણીતા ઉદ્યોગપતિ ઝીણાભાઈ પરમારનુ દુઃખદ અવસાન 

મોરબીના સતવારા સમાજના જાણીતા ઉદ્યોગપતિ અમર ગ્રુપના ઝીણાભાઈ વીરજીભાઈ પરમારનુ તારીખ 20-10-2026 ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

સદગતનું બેસણું તારીખ 22-10-2026 ને ગુરૂવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાને આંબાવાડી -2 ગુ. હાઉસિંગ બોર્ડ પાછળ શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.

                        લી.

ધર્મેન્દ્રભાઇ ઝીણાભાઈ પરમાર

ધીરજભાઈ ઝીણાભાઈ પરમાર

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular