Homeગુજરાતમોરબીમોરબી; પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો 

મોરબી; પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો 

મોરબીમા અવાર નવાર પ્રોહીબિશનના ગુન્હામા પકડાયેલ ઇસમને પાસા અટકાયત કરી આરોપીને મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ દ્વારા જુનાગઢ જેલ હવાલે કરાયો છે.

મોરબી શહેરમાં અવાર નવાર પરપ્રાંતીય દારૂના ગુન્હાઓ પકડાયેલ હિન્દુભાઇ મોહનભાઇ ઉર્ફે મેપાભાઇ બાંભવા (ઉ.વ.૩૧) રહે. મોરબી શનાળા બાયપાસ જી.ઈ.બી સામે તુલસીપાર્ક વાળા વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને જીલ્લા જેલ જુનાગઢ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular