Homeગુજરાતમોરબીહળવદના ટીકર ગામમાં જાહેરમાં જુગાર રમતા નવ ઈસમો ઝડપાયાં

હળવદના ટીકર ગામમાં જાહેરમાં જુગાર રમતા નવ ઈસમો ઝડપાયાં

હળવદ તાલુકાના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા ૦૯ આરોપીઓને રોકડ રૂા.૫૧,૭૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે ટીકર (રણ) ગામે જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી જુગાર રમતા ૦૯ ઈસમો અનિલભાઈ ધીરજભાઈ ચૌહાણ, દિલીપભાઈ હરજીભાઈ ચૌહાણ, અશોકભાઈ સુખાભાઈ ચૌહાણ, કારૂભાઈ શિવાભાઈ ઝીંજવાડિયા, ચંદ્રકાંત ધીરજભાઈ ચૌહાણ, રાજેશભાઈ હીરાભાઈ ચૌહાણ, યોગેશભાઈ અમરતભાઈ ચૌહાણ, રીયાઝ વલીભાઈ હમીરકા રહે આઠેય ગામ ટીકર રણ તા.હળવદ તથા અજયભાઈ શૈલેષભાઈ સાંકલપરા રહે. ગામ સુંદરગઢ તા. હળવદવાળાને રોકડ રકમ રૂ.૫૧,૭૦૦/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular