Homeગુજરાતમોરબીમોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણીના દાદી સ્વ.જયાબેન રાઘવજીભાઈ સુરાણીનું દુઃખદ અવસાન 

મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણીના દાદી સ્વ.જયાબેન રાઘવજીભાઈ સુરાણીનું દુઃખદ અવસાન 

મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણીના દાદીમા સ્વ જયાબેન રાઘવજીભાઈ સુરાણીનુ ૯૫ વર્ષની વયે તા.૦૫-૦૯-૨૦૨૬ ને શનિવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

તેમની અંતિમયાત્રા તા.૦૬-૦૯-૨૦૨૬ ને રવિવાર સવારે ૦૮:૩૦ કલાકે શ્રીજી પાર્ક-૨ આનંદનગર ની બાજુમાં પાપાજી ફનવર્લ્ડ પાછળ શનાળા બાયપાસ રોડ મોરબી ખાતે થી પંચાસર રોડ ખાતે સ્મશાનગૃહ જશે.

લિ….

રતીલાલ રાઘવજીભાઇ સુરાણી

9638218737

ચંદુભાઈ રાઘવજીભાઇ સુરાણી

9687525082

મહેશભાઈ રાઘવજીભાઇ સુરાણી

9925913224

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular