Homeગુજરાતમોરબીમોરબીના જાંબુડિયા ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં 

મોરબીના જાંબુડિયા ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં 

મોરબી તાલુકાના જાંબુડિયા ગામે હનુમાનજી મંદિર પાસે બાવળના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના જાંબુડિયા ગામે હનુમાનજી મંદિર પાસે બાવળના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો કાનાભાઈ જુસબભાઈ ભરવાડીયા, નવઘણભાઈ હિરાભાઈ સિતાપરા, રૂત્વીકભાઈ રમેશભાઈ મકવાણા, વિપુલભાઈ દિનેશભાઈ સોલંકી, રહે. ચારેય ગામ, જાંબુડીયા તા. મોરબી તથા ઘનશ્યામભાઈ રાજુભાઈ હળવદીયા રહે. ગામ, લીલાપર, તા. મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૪,૪૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular