Homeગુજરાતમોરબીમાળીયા મીયાણાના ભાવપર ગામે જુગાર રમતા પાંચ પત્તાપ્રેઓ પકડાયા મોરબી માળીયા મીયાણાના ભાવપર ગામે જુગાર રમતા પાંચ પત્તાપ્રેઓ પકડાયા By morbisahyognews July 29, 2026 351 Share FacebookXPinterestWhatsApp માળીયા મીયાણા વિસ્તારના ભાવપર ગામના તળાવની પાળ ઉપર બાતમીના આધારે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે. માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે ભાવપર ગામના તળાવની પાળ પર જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગંજીપના વડે પૈસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા હોય જે જગ્યાએ સફળ રેઇડ કરી પાંચ ઇસમો મુસ્તાકભાઈ હાસમભાઇ સુમરા (ઉ.વ.૨૮) રહે.માણેકવાડા ગામ તા.જી.મોરબી, મશરૂભાઇ સિંધાભાઈ વેસરા (ઉ.વ.૫૦) રહે.ભાવપર ગામ તા.માળીયા મી., ચંદુભા જિલુભા જાદવ (ઉ.વ.૪૯) રહે.ભાવપર ગામ તા.માળીયા મીં, યુનુસભાઇ અબ્દુલભાઈ રાઉમા (ઉ.વ.૫૫) રહે.ભાવપર ગામ તા.માળીયા (મી) ઉપેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ.૨૬) રહે ભાવપર ગામ તા.માળીયા (મીં)વાળાને રોકડા રૂપીયા ૧૧,૩૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ પરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી September 1, 2026 મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી morbisahyognews - September 1, 2026 મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026