Homeગુજરાતમોરબીમોરબીના નવા જાંબુડીયા ગામે જવાના રસ્તેથી વિદેશી દારૂની 25 બોટલો સાથે એક...

મોરબીના નવા જાંબુડીયા ગામે જવાના રસ્તેથી વિદેશી દારૂની 25 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના નવા જાંબુડીયા ગામ જવાના રસ્તે, કુળદેવી સર્વિસ સ્ટેશન બાજુમાં આવેલ બાવળની કાંટમાં એક ઇસમ શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકના બાચકા સાથે મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી તલાશી લેતા બાચકામાંથી વિદેશી દારૂની બોટલ નંગ -25 કિંમત રૂપિયા 3785 નાં મુદ્દામાલ સાથે આરોપી સાગરભાઈ મનુભાઈ ચાવડા રહે. જાંબુડીયા, મૂળ રહે. પીપરડી, જસદણવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular