Homeગુજરાતમોરબીમોરબીમાં રહેણાંક મકાનમા જુગાર રમતા 06 ઈસમો ઝડપાયા મોરબી મોરબીમાં રહેણાંક મકાનમા જુગાર રમતા 06 ઈસમો ઝડપાયા By morbisahyognews July 24, 2026 1055 Share FacebookXPinterestWhatsApp મોરબી ઉમા ટાઉનશીપ વૈભવ હાઇટ્સમાં રહેણાક ફ્લેટમાં જુગાર રમતા કુલ-૬ આરોપીઓને રોકડા રૂપીયા ૧,૧૮,૫૦૦ ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે. મોરબી એલ.સી.બી./પેરોલ સ્કોડના સ્ટાફને સંયુક્તમાં અગાઉથી ખાનગીરાહે બાતમી મળેલ હોય કે, અમીતભાઇ મનુભાઇ પટેલ રહે. મોરબી ઉમા ટાઉનશીપ, વૈભવ હાઇટ્સ ફ્લેટ ટાવર સી,નં-૨૦૪ મોરબી-૨, વાળાના પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે. તેવી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમતા કુલ-૬ વ્યક્તિ અમીતભાઇ મનુભાઇ ઠોરીયા રહે. મોરબી-૨ ઉમા ટાઉનશીપ, વૈભવ હાઇટ્સ ફ્લેટ ટાવર-સી, મોરબી, પરેશભાઇ દયાળજીભાઇ પારેખ રહે.ગ્રીનચોક, પારેખશેરી,રમેશભાઇ સામજીભાઇ જીવાણી રહે.રસનાળગામ તા.જોડીયા જી.જામનગર, હાર્દીકભાઇ પ્રાણજીવનભાઈ ગોરીયા રહે.શનાળાગામ જ્ઞાનવિહાર સ્કુલની બાજુમાં તા.જી.મોરબી, જીતેશભાઇ નાથાભાઇ ઝાલા રહે.મોરબી બાયપાસરોડ, ૨૫-વારીયા પ્લોટ મોરબી, દિલીપભાઇ રતનભાઇ સંગાડા રહે. સામાકાંઠે શ્રીમદસોસાયટી મોરબીવાળાને રોકડા રૂપીયા ૧,૧૮,૫૦૦/- ના મુદામાલ સાથે કુલ-૬ આરોપીઓને પકડીપાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારનો ગણનાપાત્ર કેસ શોધી મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબની કાર્યવાહી કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026