Homeગુજરાતમોરબીહળવદની સરા ચોકડી નજીકથી બાઇક ચોરીની ફરીયાદ નોંધાઈ મોરબી હળવદની સરા ચોકડી નજીકથી બાઇક ચોરીની ફરીયાદ નોંધાઈ By morbisahyognews July 22, 2026 94 Share FacebookXPinterestWhatsApp હળવદના સરા ચોકડી નજીક આવેલા આઈસ ગોલાની લારી પાસે પાર્ક કરેલું સ્પ્લેન્ડર મોટરસાઇકલ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ હળવદમા કેનાલ રોડ પર રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા ચિરાગભાઈ હસમુખભાઈ કૈલા (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ સને-૨૦૧૮ ના મોડલનુ કાળા કલરનુ હિરો કંપનીનુ સ્પેલેન્ડર મોટર સાયકલ રજીસ્ટર નંબર- GJ-36-J 7282 જેની કિ.રૂ.૧૫,૦૦૦/- વાળુ ફરીયાદીના પપ્પા સાથી હસમુખભાઈએ હળવદ સરા ચોકડી નજીક આવેલ શીતલ આઇસ ગોલા લારી સામે ચાવી સહીત પાર્ક કરેલ હોય જે કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026