Homeગુજરાતમોરબીદશ મહિનાથી ફર્લો જમ્પ કરનાર ત્રિપલ મર્ડરનો આરોપી ઝડપાયો

દશ મહિનાથી ફર્લો જમ્પ કરનાર ત્રિપલ મર્ડરનો આરોપી ઝડપાયો

રાજકોટ જેલમાં હાજર ન થતાં ફરાર થયો હતો; મોરબી કેનાલ રોડ પરથી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી

મળતી માહિતી મુજબ કોમ્બીગ દરમ્યાન મોરબી સીટી એ ડીવીઝન સ્ટેશનના પો.સબ.ઇન્સને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રિપલ મર્ડરના આરોપીને આજીવન કેદીની સજા થયેલ હતી.જે પૈકી આરોપી ભરતભાઇ નારણભાઇ ડાભી રહે.મોરબી કેનાલ રોડ બોરીયા જકશીની વાડી લાડલી પાર્ટીપ્લોટ ની સામે વાળા ને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્રારા દિન-૧૪ ની ફર્લો રજા મંજુર થયેલ હતા અને તા.૨૮/૧૦/૨૦૨૫ ના રોજ ફર્લો રજા પુરી થઇ જવા છતા રાજકોટ જીલ્લા જેલ ખાતે હાજર નહી થઇ જમ્પ કરેલ હોય જેથી છેલ્લા દસમાથી પેરોલ જમ્પ ઉપર નાસતા ફરતા આરોપીને તેમના રહેણાંક મકાનેથી પકડી પાડી રાજકોટ જીલ્લા ખાતે મોકલી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular