Homeગુજરાતમોરબીમોરબીના ફડસર ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીના ફડસર ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા સર્વેલન્સ સ્ટાફના પ્રોહી./જુગારની કામગીરી સબબ કોમ્બીંગ નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફની સંયુકતરાહે બાતમી મળેલ કે, “મોરબી તાલુકાના ફડસર ગામની સીમમાં ભગવાનભાઇ છગનભાઇ ગોગરાના ખેતરની સામે ખરાબામાં કરણભાઇ ભરતભાઇ કુંભારવાડીયા રહે-ફડસર તા.જી.મોરબીવાળો ઇસમ ઇગ્લીશ દારૂ છુપાવેલ હોય જે ઇગ્લીશ દારૂનો જથ્થો સગેવગે કરવાની પેરવીમાં હોય તેવી બાતમીના આધરે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી હાજર મળી આવેલ નહી અને ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ-૧૧૬૪ કિ.રૂ.૫,૪૧,૨૬૦ નો મુદ્દામાલ મળી આવતા કબ્જે કરી આરોપી વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular