Homeગુજરાતમોરબીમોરબીની રામનગર સોસાયટીમાં ચાલતા જુગારધામ પર ત્રાટકી પોલીસ, 06 ઝડપાયા મોરબી મોરબીની રામનગર સોસાયટીમાં ચાલતા જુગારધામ પર ત્રાટકી પોલીસ, 06 ઝડપાયા By morbisahyognews July 11, 2026 625 Share FacebookXPinterestWhatsApp મોરબી એલ.સી.બી./પેરોલ સ્કોડના સ્ટાફને સંયુક્તમાં અગાઉથી ખાનગીરાહે બાતમી મળેલ હોય કે, ભરતસિંહ મદારસિંહ પરમાર રહે.મોરબી નવલખીરોડ રામનગર સોસાયટી મોરબીવાળાના પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે. તેવી બાતમીના આધારે બાતમીવવાળા સ્થળે રેઇડ કરતા જુગાર રમતા છ ઇસમો ભરતસિંહ મદારસિંહ પરમાર ઉ.વ.૬૪ રહે. નવલખીરોડ રામનગર સોસાયટી મોરબી, રાજેન્દ્રસિંહ કનુભા ઝાલા ઉ.વ.૪૩ રહે. નવીપીપળી તા.જી.મોરબી, વિપુલભાઇ રમેશચંન્દ્ર મહેતા ઉ.વ.૫૦ રહે. મોરબી દરબારગઢ જાનીશેરી, જેઠુભાહેમુભા રાઠોડ ઉ.વ.૭૬ રહે.મોરબી-૨,ગુ.હા.બોર્ડ એલ-૫૨, તા.જી.મોરબી, કમલેશભાઇ મોતીભાઇ મેવાડા ઉ.વ.૪૮ રહે. મોરબી-૨ સુર્યકીર્તિ સોસાયટી શેરી નં-૨ તા.જી.મોરબી, રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા ઉ.વ.૪૫ રહે. મોરબી-૨ જનકલ્યાણ નગર બ્લોક નંબર ૭૬ તા.જી.મોરબીવાળાને રોકડા રૂપીયા ૧,૨૧,૦૦૦/- તથા ગંજીપતાના પાના મળી કુલ કિ.રૂ.૧,૨૧,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી મોરબી સિટી એ ડીવી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ- ૪,૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવા અંગેની કાર્યવાહી કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026